જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું
પ્રથમ નંબર અને દ્વિતીય નંબર રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
Under :-11 લાંબી કૂદ
🥇ધાણક રણજીત શંકરભાઈ-પ્રથમ
🏅ધાણક ગણેશ ઢાઢીયાભાઈ-તૃતીય
100 મીટર દોડ
રાણીના હેત જયંતીભાઈ-ચોથા ક્રમે
Under:-9 સ્ટેન્ડિંગ જમ્પ
1) ભૂરિયા ઈકેશ માનુભાઈ-દ્વિતીય
30 મીટર દોડ
2) ભૂરિયા ઈકેશ માનુભાઈ-તૃતીય
Under :-14 ગોળા ફેંક
1)પરમાર કરિશ્મા ગુરસિંગભાઈ – પ્રથમ
Under :-14 ચક્ર ફેંક
1) પરમાર લીલેશ ગુરસિંગભાઈ – દ્વિતીય
2)પરમાર કરિશ્મા ગુરસીંગભાઇ- દ્વિતીય
ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પ્રથમ નંબર :- રૂ. 5000 દ્વિતીય નંબર:-રૂ.3000 અને તૃતીય નંબર:-રૂ. 2000 નું રોકડ ઇનામ મળશે આ ઉપરાંત રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે અંડર-14 કેટગરીમાં શ્રી સજનપર પ્રા. શાળાના પાંચ વિદ્યાર્થીઓની DLSSબેટરી ટેસ્ટ માટે પસંદગી થઇ
ઉપરોક્ત તમામ બાળકોએ સજનપર ગામ અને સજનપર પ્રા.શાળાનું ગૌરવ વધારેલ છે જે બદલ તમામ વિદ્યાર્થીઓ અને તેમના કોચ શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ધીરજલાલ ને આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને તમામ ગ્રામજનો,સરપંચ તેમજ SMC ના સભ્યોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે