જુવેનાઈલ જસ્ટીસ બોર્ડમાં રાજેશભાઈ બદ્રકીયાની નિમણુક
રાજ્ય સરકારના સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના વિવિધ જીલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના ચેરપર્સન તેમજ સભ્યોની નિમણુક કરવામાં આવી છે
રાજ્યના ૧૨ જિલ્લાઓમાં સભ્યોને નિમણુક આપવામાં આવી છે જેમાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ મોરબીના સભ્ય તરીકે રાજેશભાઈ હીરાલાલ બદ્રકીયાની નિમણુક કરવામાં આવી છે