Tuesday, March 18, 2025

ટંકારાના નસીતપર ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના સેઢે ઝાડ નીચે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા મોસીનભાઇ અબ્દુલભાઇ રાઠોડ ઉવ.૩૩ રહે. હાલ મોરબી લાતી પ્લોટ શેરી નં-૪ મુળ મોરબી મહેન્દ્રપરા શેરી નં-૨૧, આશીતભાઇ દિનેશભાઇ પસાયા ઉવ.૧૯ રહે.હાલ નસીતપર ગામ અશોકસિંહ ઝાલાની વાડીમાં મુળ ગામ ગાંગેડી ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ તથા અકીલજાવેદ અબ્દુલભાઇ ચૌહાણ ઉવ.૨૮ રહે. મોરબી મહેન્દ્રપરા શેરી નં-૨૦ વાળા એમ ત્રણ જુગારીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

રેઇડ દરમિયાન ટંકારા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૫,૯૦૦/-કબ્જે લઈને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધામ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર