જુગાડી અડ્ડાને 3 વર્ષ પૂર્ણ થતાં ધમાકેદાર ઓફર : આજે કોઈ પણ વડાપાઉં સાથે જમ્બો વડાપાઉ ફ્રી
એકથી એક ચડીયાતો ટેસ્ટ ઘરાવતા તમામ જાતના વડાપાઉ ઉપર ઓફરનો લાભ મળશે : ઓફર પાર્સલ ઉપર લાગુ નહિ પડે : બર્ગર, મેગી, સેન્ડવીચ, ફ્રાયસની આઇટમો ઉપલબ્ધ
મોરબી 🙁 પ્રમોશનલ આર્ટીકલ)સ્વાદના શોખીનોના મનપસંદ એવા જુગાડી અડ્ડાને આજે મંગળવારે 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ અવસર ઉપર મોરબીવાસીઓ માટે બાય વન વડાપાઉ સાથે ગેટ વન જમ્બો વડાપાઉ ફ્રીની ખાસ ઓફર મુકવામાં આવી છે. તો આ ઓફરનો લાભ લેવા જરૂર પધારો.
‘જુગાડી અડ્ડા’ તે મુંબઈની ખ્યાતનામ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી છે. અહીં બર્ગર, મેગી, સેન્ડવીચ, ફ્રાયસ સહિતની આઇટમો મળે છે. અહીં જમ્બો વડાપાઉં, જંગલી વડાપાઉં, વડા પ્લેટ, ભજીયા પ્લેટ, તંદુરી વડાપાઉં, BBQ વડાપાઉં, સેઝવાન વડાપાઉં, ચીઝ વડાપાઉં, મેયો વડાપાઉં, પેરી પેરી વડાપાઉં, ગોડફાધર વડાપાઉં, વીઆઈપી વડાપાઉં, ઇન્ડિ-ઇટાલિઆ વડાપાઉં, જંતર- મંતર વડાપાઉં અને ભાઈ સ્પે. વડાપાઉ આઇટમો ઉપલબ્ધ છે.
જુગાડી અડ્ડાને 3 વર્ષ પૂર્ણ થતાં હોય આજે તા.5ને મંગળવારના રોજ ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં તમામ જાતના બાય વન વડાપાઉ સાથે ગેટ વન જમ્બો વડાપાઉ ફ્રી મળશે. ઓફરનો કોઈ પણ પાર્સલ સર્વિસ ઉપર નહીં મળે. તો પરિવાર કે મિત્રોની સંગાથે અહીં ઓફર્સ સાથે સ્વાદનો ચટાકો માણવા પહોંચી જાવ.
બ્રાન્ચ -1 પટેલ શોપિંગ, સુપર માર્કેટની બાજુમા, શનાળા રોડ, મોરબી-1મો.નં.63542 80277