Sunday, March 23, 2025

મોરબી : ચાર દાયકાથી કોમર્સ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો માટે જાણીતા “જનતા કલાસીસ” માં એડમીશન શરુ….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધોરણ ૧૦-૧૧-૧૨ કોમર્સ (C.B.S.E. & G.S.E.B. Guj.Med. & Eng.Med.), બી.કોમ, બીબીએ અને એમ.કોમના કલાસીસમાં એડમીશન મેળવવા આજે જ સંપર્ક કરો.

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે ગર્વભેર ચાર દાયકાની સુવર્ણ સફર પૂર્ણ કરનાર જનતા કલાસીસ મોરબીમાં એડમીશન પ્રક્રિયા શરુ થઇ ચુકી છે ચાર દાયકાથી વધુના અનુભવી પ્રોફેસર પિતા-પુત્ર પાસે ધોરણ ૧૦-૧૧-૧૨ કોમર્સથી લઈને એમ.કોમ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા જનતા કલાસીસમાં એડમીશન લેવા આજે જ પહોંચી જાઓ….

મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્કમાં “પ્રેરણાસુર” માં કાર્યરત જનતા કલાસીસ જ્યાં પ્રવીણભાઈ વી કક્કડ જેઓ ૫૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે અને નિર્મિતભાઈ પી. કક્કડ જેઓ ૧૮ વર્ષનો અનુભવ ધરાવે છે તેમના દ્વારા સંચાલિત જનતા કલાસીસમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડમીશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે

જનતા કલાસીસમાં ધોરણ ૧૦, ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સ સીબીએસઈ અને જીએસઇબી બોર્ડ બંને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં એડમીશન શરુ થઇ ચુક્યા છે તેમજ બી.કોમ, બી.બી.એ. અને એમ. કોમ માટે પણ એડમીશન શરુ થઇ ચુક્યા છે હાયર સેકન્ડરીથી લઈને માસ્ટર ઓફ કોમર્સ સુધીના કલાસીસ એક જ સ્થળે મળી રહેશે અને ૪ દાયકાથી વધુનો અનુભવ ધરાવનાર અનુભવી પ્રોફેસરો પાસે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા આજે જ સંપર્ક કરો. જનતા કલાસીસ દર વર્ષે શ્રેષ્ઠ પરિણામો આપનાર મોરબીના નામાંકિત કલાસીસ તરીકે જાણીતું છે તો રાહ કોની જુઓ છો આજે જ પહોંચી જાઓ અને જનતા કલાસીસમાં એડમીશન મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવો.

“પ્રેરણાસુર”
એવન્યુ પાર્ક, રવાપર રોડ મોરબી
પ્રવીણભાઈ વી. કક્કડ – 94081 87476
નિર્મિતભાઈ પી. કક્કડ – 99988 80588

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર