મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં કામ કરતા વ્યક્તિને કોઈ કારણોસર વીજ શોક લાગતા તેમનું મોત નિપજ્યું હતું.
વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં ગઈકાલે ચંદ્રેશકુમાર બીંદ (રહે.આંણદપર તા.-વાંકાનેર) વાળાને કોઈ કારણસર વીજશોક લાગ્યો હતો. ત્યારે તેને હોસ્પિટલ ખસેવામાં આવ્યો હતો પરંતુ તેમનું મોત નિપજ્યું હતું . ત્યારે પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે
મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AH, GJ36AM, GJ36AK, GJ36AN તથા ફોર વ્હીલર માટે GJ36AL, GJ36AP, GJ36AJ, GJ36AF તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36V.GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:-૨૬/૧૧/૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૨૬/૧૧/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪...
સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપા ના ધર્મપત્નિ માતુ શ્રી વીરબાઈ માઁ ની ૧૪૬મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજન તથા મહાપ્રસાદ ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ હતુ. જેમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી ના બહેનો તથા વૈદેહી સત્સંગ સમિતીના બહેનો દ્વારા ધૂન-ભજન કરી...
શકિતમાન નામની સિરિયલમાં અંધેરા કાયમ રહેગા ડાયલોગ બોલવામાં આવતો હતો એ ડાયલોગ જાણે મોરબી શહેર માટે બન્યો હોઈ તેવો ઘાટ હાલમાં સર્જાયો
મોરબી નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ જોવા મળી રહી છે ત્યારે મોરબીમાં તમામ રોડ રસ્તા ઉપર અંધારાનું સામ્રાજ્ય છે ત્યારે ધારાસભ્ય આ વાતથી જાણે અંધારામાં હોય એવું લાગી રહ્યું...