શું આપનુ જીવન તનાવગ્રસ્ત બન્યું છે?
સ્વસ્થ તથા સુખી જીવન માટે શું કરવું?
નેચરોપેથી શું છે અને કેટલું જરૂરી છે?
યોગ અને યોગીક ષટકમૅ કેટલુ જરૂરી છે?
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ મહિલા સમિતિ.INO.આર્ટ ઓફ લિવિંગ ના સયુંકત ઉપક્રમે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 યોગ દિવસની જાગૃતી લાવવા માટે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેર મા શિબિરના ભાગરૂપે આયોજન થયેલ છે
તારીખ: 26/05/2023 ના યોગ +નેચરોપથી ડો.ચિંતન ત્રિવેદી 27/05/2023 આર્ટ ઓફ લિવિંગ હર્ષાબેન મોર 28/05/2023 રૂપલ શાહ ભારતી બેન રંગપરીયા દ્વારા તાલીમ આપવામાં આવશે
જેથી મોરબીની યોગ પ્રેમી જનતાને આ શિબિર નો લાભ લેવા ભાવ ભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે તો બધાએ લાભ લેવો અનુરોધ સાથે સાથે નિરોગી રહી સ્વસ્થ રહેવામાં સમાજને તંદુરસ્ત બનાવવામાં મદદરૂપ થશો તેવું જણાવવામાં આવ્યું છે
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ નવ નિયુક્ત કમીશ્નર દ્વારા ગઈકાલે રાત્રે મોરબીના લાતી પ્લોટ, વીસીપરા, અને પાવન પાર્કમાં ગાર્બેઝ વલ્નરેબલ પોઇન્ટની મુલાકાત લઈ કચરાનો યોગ્ય નિકાલ કરવા સફાઇ કર્મચારીઓને સુચના આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ કમીશ્નર સ્વપ્નીલ ખરે એક્શન મોડમાં જોવા મળી રહ્ય છે સતત બે દિવસ સુધી મોરબીના...
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતો એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા...