મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ રામજીભાઈ રબારી અને તેમના ગ્રુપ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે છાસ અને પાણી નું વિતરણ કરવાનું સેવાકીય કરી શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે આ આર.આર. ગ્રુપ દ્વારા લીલાપર રોડ પરના વિસ્તારોમાં છાસ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શ્રાવણમાસ માં કોઈ તરસ્યું ના રહે તે માટે આર.આર ગ્રુપ વીસ લીટર પાણી અને ઘરની છાસનું વિતરણ કરી રહ્યું છે.
