ABVP મોરબીના પૂર્વ નગર મંત્રી શિવાંગ નાનકનો આજે જન્મદિવસ
મોરબીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ નગર મંત્રી શિવાંગભાઈ નાનકનો આજે જન્મદિવસ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈને તેઓ હમેશા વિદ્યાર્થી હિતના પ્રશ્ને લડત આપતા રહ્યા છે સરકારની અલગ અલગ પરીક્ષાઓના પેપર ફૂટવાના કાંડ, નોકરીઓ ન મળવી, કોલેજમાં સીટો ન મળવી સહિતના દરેક પ્રશ્ને આ તરવરિયો જોશીલો યુવાન આટલી નાની વયે તંત્ર અને સરકાર સામે બાથ ભીડે છે
ન્યાય અપાવીને ઝંપતા હોય એવા કઝીનને યુવા પત્રકાર મિલનભાઈ નાનક તેમજ તેમનો પરિવાર અને ચક્રવાત ન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે