Thursday, December 26, 2024

હળવદના નવા ઈશનપુર ગામે રૂપિયા બાબતે યુવકને માર મારવાની આપી ધમકી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ઈશનપુર ગામે રૂપિયાની બાબતમાં યુવકને એક શખ્સે ફોન પર ગાળો આપી માર મારવાની તથા યુવકની જાનના જોખમની વાત કરી ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઈશનપુર ગામે રહેતા દિનેશભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૩૩) એ આરોપી કિશનભાઇ ગઢવી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી કિશન ગઢવી મો.નં. ૭૨૭૭૭૭૩૩૯૭ વાળાએ નાગરભાઈનાં રૂપિયા બાબતે ટેલીફોન થી વાતચીત કરી ઉઘરણી કરી ગાળો આપી ફરીયાદી તથા સાહેદનાં ટાટીયાં ભાંગી માર મારવાની તથા ફરીયાદીનાં જાનનાં જોખમની વાત કરી ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર