Friday, September 20, 2024

હળવદના નવા દેવળીયા ગામે જુગાર રમતા 27 પત્તાપ્રેમીઓ ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રેઇડ કરતા બે અલગ અલગ જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા કુલ ૨૭ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પ્રથમ રેઇડ દરમ્યાન હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે, રામદેવપીરના મંદિર પાસે જુગાર રમતા ૧૪ ઇસમોછગનભાઈ ગોરાભાઇ મકવાણા ઉ.વ. ૫૦ રહે. બોધ્ધનગર ભડીયાદ રોડ, તા.જી. મોરબી, મનસુખભાઇ ભલાભાઇ જીતીયા ઉ.વ.૫૦, રહે. ઇન્દિરાનગર મોરબી-૨ તા.જી.મોરબી, નિતીનભાઇ ધિરજલાલ અગેચાણીયા ઉ.વ.૨૧ રહે. લીલાપર ગામ, તા.જી. મોરબી, દિપકભાઇ પાલજીભાઈ ચાવડા ઉ.વ.૨૯ રહે. રોહિદાસ પરા વિસીપરા મોરબી તા.જી. મોરબી, જીગ્નેશભાઇ દિનેશભાઈ પરમાર ઉ.વ.૨૪ રહે. લીલાપર રોડ, નિલકમલ સોસાયટી, તા.જી.મોરબી, નવઘણભાઇ જેઠાભાઇ દેગામા ઉ.વ.૨૬, રહે. લીલાપર ગામ, તા.જી.મોરબી, કિરણ ઉર્ફે બેબડો નાગજીભાઇ દેગામા ઉ.વ. ૨૭, રહે. લીલાપર ગામ, તા.જી. મોરબી, ગોપાલભાઈ કાનાભાઈ વાઘેલા ઉ.વ.૨૩, રહે. લીલાપર ગામ, તા.જી. મોરબી, અનીલભાઇ ધનજીભાઈ રાઠોડ ઉ.વ.૨૮ રહે. લીલાપર ગામ, તા.જી. મોરબી, અમરશીભાઇ બાબુભાઈ પરમાર ઉ.વ.૪૫, રહે. વણકર વાસ, નવા દેવળીયા ગામ, તા.જી. મોરબી, રાજુભાઇ જયંતિભાઈ કગથરા ઉ.વ.૩૦, રહે. લીલાપર રોડ, નિલકમલ સોસાયટી મોરબી તા.જી. મોરબી, રતિલાલભાઇ ઉર્ફે રતિભાઇ અરજણભાઇ પરમાર ઉ.વ.૫૦, રહે. બોધ્ધનગર ફિલ્ટર પાસે, મોરબી તા.જી. મોરબી 13. લલીતભાઇ રતીભાઈ પરમાર ઉ.વ.૨૮, રહે. બોધ્ધનગર ફિલ્ટર પાસે, મોરબી તા.જી. મોરબી, હિતેશભાઇ જીવરાજભાઇ પરમાર ઉ.વ. ૩૧, રહે. લીલાપર રોડ, નિલકમલ સોસાયટી, મોરબી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂા.૬૫,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

જ્યારે હળવદ પોલીસે બીજી રેઇડ દરમ્યાન હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે, શંકર ભગવાનના મંદિર પાસે જુગાર રમતા ૧૩ ઇસમો અજય ઉર્ફે બાચકી કિશોરભાઇ દેગામા ઉ.વ.રર રહે. મોતીનગર જુના દેવળીયા ગામ, તા.હળવદ, વિજયભાઇ જયંતિભાઇ અઘારા ઉ.વ. ૪૦ રહે. જુના દેવળીયા ગામ, તા. હળવદ, કલ્પેશભાઇ ઉર્ફે બાબુભાઇ જેઠાભાઇ કલોત્રા ઉ.વ.૩૨ રહે. જુના દેવળીયા ગામ, તા. હળવદ, અમીતભાઇ ઇશ્વરભાઈ દેગામા ઉ.વ.૨૦, રહે. દરબાર શેરી, જુના દેવળીયા ગામ, તા.હળવદ, કમલેશભાઇ કેશવજીભાઈ પરમાર ઉ.વ.૩૦ રહે.નવા દેવળીયા ગામ, તા. હળવદ, ગણેશભાઇ કરશનભાઇ સોલંકી ઉ.વ. ૩૫, રહે. નવા દેવળીયા ગામ, તા. હળવદ, રજનીભાઈ દલસુખભાઇ ભંકોડીયા ઉ.વ. ૩૦, રહે. નિલકમલ સોસાયટી, લીલાપર રોડ, મોરબી, કાળીદાસભાઇ લાલજીભાઇ સોલંકી ઉ.વ.૩૮, રહે, બોધ્ધનગર, તા.જી. મોરબી, વિપુલભાઇ મગનભાઇ દેગામા ઉ.વ.૨૫, રહે. લીલાપર ગામ, મોરબી તા.જી. મોરબી, ગૌતમભાઇ કેશુભાઇ રાઠોડ ઉ.વ.૩૬ રહે. લીલાપર ગામ, મોરબી તા.જી.મોરબી, નરેશભાઇ બીજલભાઇ ડાંગરુચા ઉ.વ.૩૪, રહે. લીલાપર રોડ, વિલસન પેપરમીલ સામે, મોરબી તા.જી. મોરબી, પ્રકાશભાઇ રતિભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે. બોધ્ધનગર ફિલ્ટર હાઉસની પાસે, મોરબી તા.જી. મોરબી, પંકજભાઇ ડાયાભાઇ પરમાર ઉ.વ.૩૦, રહે. લીલાપર રોડ, નીલકમલ સોસાયટી, મોરબી તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂા.૬૯,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

જુગાર રમતા ઝડપાયેલ ૨૭ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર