Saturday, January 11, 2025

હળવદના માથક ગામે રહેણાંક મકાનમાંથી બીયરનો જથ્થો ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના માથક ગામે રહેણાંક મકાનમાંથી બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે આરોપી શક્તિ રાજુભાઇ ગોહિલના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ -૨૧ કિં રૂ.૨૧૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી શક્તિ રાજુભાઇ ગોહિલ રહે. માથક ગામ તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર