Thursday, November 7, 2024

હળવદના કોયબા ગામે ઝેરી દવાવાળુ પાણી પી જતા સગીરાનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં જયસુખભાઈ પટેલની વાડીએ ઝેરી દવાવાળુ પાણી પી જતા સગીરાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હેતલબેન અશોકભાઇ રણમલભાઇ તડવી ઉ.વ-૧૪ રહે હાલ- કોયબા સીમ જયસુખભાઇ પટેલની વાડીએ તા-હળવદ જી-મોરબી મુળ રહે- જવેરપુરા તા-બોડેલી જી-છોટાઉદેપુર વાળી ભુલથી ઝેરી દવાવાળુ પાણી પી લેતા સારવાર દરમ્યાન હેતલબેન નામની સગીરાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર