Friday, December 27, 2024

હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામે તળાવના અંગોરમા ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અર્જુન ભાઇ બીજલભાઇ તડવી ઉ.વ-૫૫ રહે.ગામ કોયબા તા હળવદ વાળો કોઇ અગમ્ય કારણોસર કોયબા ગામના તળાવના અંગોરમા ડુબી જતાં અર્જુનભાઈ નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર