હળવદના ઘનશ્યામગઢ ગામેથી મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ
વધુ જુઓ
મોરબીના લાલપર ગામે સિરામિક કારખાનામાં નીચે પટકાતાં મહિલાનું મોત
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં સિરામિક કારખાનામાં ફિલ્ટર પ્રેસ વિભાગ પર ચડી કામ કરતી વખતે નીચે પટકાતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના લાલપ ગામની સીમમાં લોરેન્જો સિરામિકના કારખાનામાં રહેતા અને મજુરી કરતા રેખાબેન રાજેશભાઈ ખારોલ ઉ.વ.૨૯વાળા લોરેન્જો સિરામિકના કારખાનાના ફિલ્ટર...
મોરબીમાં પરશુરામ પોટરી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી મેદાનમાં આવેલ હનુમાનજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઇસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સ્ટેટ મોનિટરીંગ...
મોરબીના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી ગામે મનસુખભાઇ નાથાભાઈ પડસુબીયાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન બાતમી મળેલ કે મોરબીના નાની વાવડી ગામે આરોપી મનસુખભાઇ નાથાભાઈ પડસુબીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર...