Monday, February 3, 2025

હળવદના ડુંગરપુર વિસ્તારમાં ઝેરી દવા પી પ્રૌઢનો આપઘાત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ડુંગરપુર સીમ વિસ્તારમાં મગજની બીમારી લીધે મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

હળવદ તાલુકાના ડુંગરપુર સીમ વિસ્તારમાં રહેતા ભાનુભાઇ બાબુભાઇ આંકડીયા (ઉ.વ-૫૦)ને મગજ ની બીમારી હોવાની લીધે મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પીટ્લ મોરબી બાદ વધુ સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ જેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર