હળવદ: હળવદમાં માર્કેટીંગ યાર્ડ સામે પસાર થતી ટ્રેન નીચે પડતું મુકતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ આનંદ બંગલોઝમા રહેતા ભૌમીક અલ્પેશભાઈ પટેલ ઉ.વ.૨૩ વાળાએ હળવદમાં માર્કેટીંગ યાર્ડ સામે પસાર થતી ટ્રેન નીચે કોઈ કારણસર પડતું મુકતા ભૌમીક નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

