Wednesday, January 1, 2025

હળવદમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદમાં ત્રણ માળીયા ક્વાટરની ઓફિસ પાસે ખૂલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદમાં ત્રણ માળીયા ક્વાટરની ઓફિસ પાસે ખૂલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમો સુભાષભાઈ કનૈયાભાઈ જોષી, ચંન્દ્રકાંતભાઈ જદુરામભાઈ સાધુ, કેશુભાઈ રણછોડભાઈ પ્રજાપતિ, ભરતભાઈ શાંતીભાઈ મહેતા, જયંતીભાઈ ત્રિભુવનભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ ગીરધરલાલ ત્રિવેદીને રોકડ રકમ રૂ.૧૩, ૪૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર