Friday, January 10, 2025

હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ આરોપી ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ ટાઉનમાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓને રોકડ રકમ રૂા.૧૩,૯૫૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન જી.આઇ.ડી.સી.મા જી.ઈ.બી. પાછળ જાહેરમાં તીન પતીનો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઇસમો ઇકબાલભાઈ ગુલામભાઇ કટીયા રહે, હળવદ ટીકર રોડ મીઠાનો ગંજ તા.હળવદ, રાણાભાઈ વિરાભાઇ સોલંકી રહે. હળવદ હરી દર્શન સોસાયટી સામે ઝુપડામા તા.હળવદ, કાસમભાઇ ઇસાકભાઇ સંધવાણી રહે. માળીયા જુના રેલ્વે સ્ટેશન વાળા વિસ્તાર તા.માળીયા (મી), ગીતાબેન વા/ઓ વિનુભાઈ પ્રધાનભાઈ સોલંકી ઉ.વ.૪૦ રહે.હળવદ જી.આઇ.ડી.સી. જી.ઇ.બી. પાછળ તા.હળવદ, જયાબેન કેશુભાઇ અમરશીભાઇ ગોઢાણીયા ઉ.વ.૪૫ રહે. હળવદ જી.આઇ.ડી.સી. જી.ઇ.બી. પાછળ તા. હળવદવાળાને રોકડ રકમ રૂા.૧૩.૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર