Thursday, December 5, 2024

હળવદ થી બોરડી ગામ જવાના રોડ પર આંખલા સાથે અથડાતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ થી બોરડી ગામ જવાના રોડ ઉપર આંખલા સાથે અથડાતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદ થી બોરડી ગામ જવાના રોડ ઉપર હિન્દુભાઈ પરશુરામભાઈ રાઠવા (ઉ.વ.૩૨) રહે. હળવદના ઘનશ્યામગઢ ગામે કેતનભાઈ માવજીભાઈ સંઘાણીની વાડીએ તા. હળવદવાળો પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-34-M-3427 વાળુ લઇને જતા હતા ત્યારે રસ્તામાં અચાનક ખુટીયો આડો આવતા તેમનુ મોટરસાયકલ ખુટીયા સાથે ભટકાઇ જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા હિન્દુભાઈનુ મોત નિપજ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર