Monday, April 21, 2025

હળવદ :- સુંદરગઢ ગામેથી પત્તા રમતા સાત ઇસમો પકડાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે સુંદરગઢ ગામે બાવળના ઝુંડ નીચે સ્ટ્રીટ લાઈટ નાં અજવાળે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા જુગાર રમતા

(૧) દેળજીભાઇ જીળણભાઇ પાટડિયા
(૨) કુકાભાઇ ગોરધનભાઇ ચરમારી
(૩) રવિભાઈ ચતરુભાઈ ખાંભડીયા
(૪) રાજેશભાઈ રામજીભાઈ ખાંભડીયા
(૫) હકાભાઈ કૈણાભાઈ લીલાપરા
(૬) સુખદેવભાઈ બચુભાઈ ચરમારી
(૭) અમરતભાઈ બાબુભાઈ ઝીંઝુવાડીયા
જાહેરમાં પત્તા રમતા મળી આવ્યા હતા ત્યારેપોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. અને તેમની પાસેથી રોકડ રકમ ૧૯,૬૫૦/- કબ્જે કરવામાં આવ્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર