Saturday, December 28, 2024

હળવદ પોલીસે SRP નાં DYSP ને પીધેલ હાલતમાં ચાર બોટલ દારૂ સાથે ઝડપી લીધા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: કચ્છના ભચાઉ એસઆરપી ગ્રુપમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા એસ.એસ. બામણીયા નામના એસઆરપીના ડીવાયએસપી પીધેલ હાલતમાં ચાર બોટલ દેશી દારૂ સાથે એસઆરપીના ડીવાયએસપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ કચ્છના ભચાઉ એસઆરપી ગ્રુપમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ સોમજીભાઈ બામનીયા નામના એસઆરપીના ડીવાયએસપી રણજીતગઢ ગામના પાટીયા પાસે અકસ્માત થયેલ હોય જે અંગે હળવદ પોલીસે બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ જઈ શંકાસ્પદ જણાતા હળવદ પોલીસે તલાશી લેતા સુરેશભાઈ બામનીયા નામના ડીવાયએસપી પીધેલ હાલતમાં મળી આવ્યા હતા તેમજ એસઆરપી ડીવાયએસપી પાસેથી ચાર બોટલ દેશી દારૂ જેમા દેશી દારૂ લિટર -૦૩ કિં રૂ.૬૦૦ તથા હ્યુન્ડાઈ કાર કિં રૂ. ૧૨,૦૦,૦૦ મળી કુલ કિં રૂ.૧૨,૦૦, ૬૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર