Tuesday, September 24, 2024

હળવદ : અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી યુવાનને માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદના સુનિલનગર વિસ્તારમાં રહેતા ગોવિદભાઇ અમરાભાઇ બોચીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપી વિપુલ કાનજી, ગડુ ઉર્ફે હિમત કાનજી તથા મહેશ નામના ઈસમ દ્વારા ફરિયાદી એ અગાઉ નોંધાવેલ ફરિયાદનો ખાર રાખી બસ સ્ટેશન પાસે ધોકા અને પાઈપ વડે મારમારવામાં આવ્યો હતો અને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસ આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર