Saturday, April 19, 2025

હળવદમાં ઉંઘમાં છત પરથી નીચે પટકાતાં આધેડનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદમાં કુંભાર દરવાજા કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટટાઉનમા ઉંઘમાં છતના પગથીયા ભુલી જતા છત પરથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચતા આધેડનું મોત નિપજ્યું હતું.

મૂળ અમદાવાદના વતની અને હાલ હળવદ કુંભાર દરવાજા કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટમાં રહેતા નાગરભાઈ હનુભાઈ કોગતીયા ઉ.વ.૪૭ વાળા છત (ધાબા) ઉપર સુતા હોય ત્યારે વહેલા પેશાબ કરવા ઉઠેલ ત્યારે ઉંઘમા છતના પગથિયા ભુલી જતા છત (ધાબા) ઉપરથી નિચે પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા નાગરભાઈ નામના આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર