Wednesday, January 22, 2025

હળવદ: પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ પોલીસ સ્ટેશનમા પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી હળવદ પોલીસ દ્વારા જુનાગઢ જેલ હવાલે કરાયો છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમ અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી જાતે મિયાણા રહે. ક્રાંતીનગર મોરબીવાળાને પાસા એકટ તળે ડિટેઇન કરી જુનાગઢ જેલ ખાતે મોકલી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર