Saturday, January 18, 2025

હળવદ: કોંયબા થી ઢવાણા જવાના રોડ ઉપર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: દિગ્વીજયસિંહ મંગળસિંહ ઝાલા ઉવ ૩૨ રહે.કોંયબા તા.હળવદ જી.મોરબી વાળાને ઇલેકટ્રીક શોક લાગતા હળવદ સરકારી હોસ્પીટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર