Monday, January 13, 2025

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધામાં મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામનો દબદબો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એથલેટિક્સ સ્પર્ધામાં 7 સ્પર્ધકોએ પ્રથમ નંબર, 2 સ્પર્ધકોએ દ્વિતીય નંબર અને 1 સ્પર્ધકે તૃતીય નંબર મેળવીને ગામને ગૌરવ અપાવ્યું છે.

જેમાં પ્રાથમિક શાળાના કટારીયા જગમાલ અરજણભાઇ, કંઝારિયા યશ્વી ભાવેશભાઈ, કંઝારિયા સચિતા મનહરભાઈ, તેમજ ઓપન એઇજમાં આવતી કંઝારિયા અનીશા મહેશભાઈ, કંઝારિયા છાયા મહેશભાઈ, કંઝારિયા પ્રફુલ્લા જયસુખભાઇ, કંઝારિયા ખુશ્બુ અરવિંદભાઈ, કંઝારિયા દર્શના મહેશભાઈએ ગામના નામને રોશન કર્યું છે.

આ તમામ સ્પર્ધકો જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ચમકે તેવી ગ્રામજનો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર