આજ રોજ ચરાડવા ખાતે આવેલી શ્રી ગીતાંજલી વિદ્યાલય ખાતે માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બાળકોએ પોતાના હાથે બનાવીને શાળામાં ગણેશ ઉત્સવની ઉમંગ ભેર ઉજવણી કરી
શાળામાં અભ્યાસ કરતા બધા જ બાળકોએ આ ઉત્સવમાં ભાગ લીધો.જેમાં કાગળમાંથી મૂર્તિ બનાવી. ટપકા જોડી ગણપતિની મૂર્તિ બનાવી. માટીમાંથી વિવિધ મૂર્તિ બનાવી પ્લાસ્ટિક જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર મૂર્તિ બનાવી હતી
આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં આપણા ધાર્મિક તેહવાર નું મહત્વ સમજે અને બાળકો પોતાની વિવિધ કલાનું પ્રદર્શન કરી શકે અને બાળકમાં પડેલી સુષપ્ત શક્તિ નો વિકાસ કરી સકાય તે માટે શાળામાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ સમગ્ર કાર્યકમ ને શાળાના આચાર્ય દ્વારા બધા બાળકોને અભિનંદન આપ્યા હતા.તેમજ શાળાના સ્ટાફ ગણ આ સમગ્ર કાર્યક્રમ ને સુંદર બનાવમાં સહભાગી બન્યા
લોકોના ચપ્પલ ઘસાઈ ગયા હતા રજૂઆતો કરી કરી પણ જે કામ નથી થયા તે હવે હશે તેવું લાગી રહ્યું છે
જેનો ઉત્તમ દાખલો કાલનો જ લઈ લો મોરબીના સરદાર બાગ માં આટલા વર્ષમાં કાંતિભાઈ એ કે મોરબી નગરપાલિકાના એક પણ કાઉન્સિલર ત્યાં જવાની તસ્દી લીધી નથી જેથી ખૂબ ખરાબ હાલત...
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર બંધુનગર ગામના પાણીના ટાંકા સામે રોડ પર ટ્રક પાછળ ઘુસી જતા ગંભીર ઈજાઓ પહોંચતાં બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના વતની સુરેશભાઈ ભારતસિંહ પટેલ (ઉ.વ.૪૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો રવિન્દ્રકુમાર સુરેશભાઈ...