Sunday, December 22, 2024

મોરબીમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નવલખી રોડ યમુનાગર શેરી નં -૦૩મા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ યમુનાગર શેરી નં -૦૩મા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમો અશ્વીનસિંહ દોલુભા ઝાલા ઉ.વ.૪૫ રહે-મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નં-૩ મુળ રહે-લુટાવદર તા.જી.મોરબી, જયશ્રીબેન દિલીપભાઇ ધરમશીભાઇ સારલા ઉ.વ.૩૯ રહે-મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નં-૩, રંજનબેન મનસુખભાઇ ધરમશીભાઇ સારલા ઉ.વ.૪૬ રહે-મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નં-૩, વનીતાબેન ભરતભાઇ ધરમશીભાઇ સારલા ઉ.વ.૪૫ રહે-મોરબી નવલખી રોડ રોકડીયા હનુમાનની સામે પાટા નજીક ભુચરની વાડીમા મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨૦૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર