ટંકારા :- કોળીવાસ ચોકમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ દ્વારા ટંકારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હોઈ દરમિયાન ટંકારાના કોળીવાસ ચોકમાં રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો મળી આવ્યા હતા ત્યારે તેમનું નામઠામ પૂછતા તેઓ
(૧) પોપટભાઇ બાઘાભાઇ ડાભી
(૨) પરેશભાઇ વસરામભાઇ દેગામાં
(૩) પંકજભાઇ વેરશીભાઇ બાબરીયા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે તેમજ તેમની પાસેથી રૂપિયા ૫૨૦૦/- કબ્જે કરવામાં આવ્યા છે