મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા નવલખી રોડ પર આવેલ રણછોડનગરમાં આવેલ સાઈબાબાના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
નવલખી રોડ ઉપર રણછોડનગરમાં સાઇબાબાના મંદીર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા
(૧)અનીલભાઇ રસીકભાઇ ચૌહાણ,
(૨)કિશનભાઇ વીરાભાઇ મકવાણા
(૩)કરીમભાઇ ઇસ્માઇલભાઇ સાયચા
(૪)અલ્તાફભાઇ યુસુબભાઇ જેડા
(૫)જાવેદભાઇ ઇસ્માઇલભાઇ સાયચા ને રોકડા રૂપિયા 12,700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી
