મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): દક્ષિણ (સાઉથ) ભારતની લોકપ્રિય વાનગી ઢોસાનો સ્વાદ તેના ફિલિંગમાં હોય છે મસાલાનો એ સ્વાદ જાણે દક્ષિણ ( સાઉથ ) ના કલચર અને ઘરે ઘરની યાદ અપાવી દે આ લોકપ્રિય વાનગી આમતો બધે મળે છે પરંતુ અસલી સ્વાદ ગોતવો એટલે મહા મુશ્કેલી દક્ષિણના કણે કણનો અસલ સ્વાદ મોરબીમાં મળી રહે તે માટે મોરબીના એસપી રોડ પર “ફટાફટ ઢોસા”ના નામે શરૂઆત થઈ રહી છે.
મોરબીના એસપી રોડ પર શરૂ થવા જઇ રહેલ “ફટાફટ ઢોસા”માં 16 વર્ષ જૂનાં કારીગર રાખવામાં આવેલ છે તેમજ ફટાફટ ઢોસામા તમાંમ પ્રકારના ઢોસા મળી રહેશે જેમ કે પ્લેન પેપર ઢોસા, ફેન્સી પેપર, મસાલા ઢોસા, ઉત્તપમ, મૈસુરભાજી તથા ફટાફટના સ્પેશિયલ ફેન્સી ઢોસા મળી રહેશે. તેમજ ફટાફટ ઢોસા દ્વારા ગ્રાહકોને મુશ્કેલી ન સર્જાય તે માટે વિશાળ બેઠક અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેવુ નામ એવી ફટાફટ સર્વિસ મળી રહશે તેમજ ગ્રાહકોને સ્વચ્છતા સાથે સંતોષકારક સર્વિસ મળી રહેશે. તો આવતા રવીવાર થી શરૂ થતા “ફટાફટ ઢોસા”ની અચુક મુલાકાત કરો અને દક્ષિણ(સાઉથ)ની વાનગી ઢોસાનો મૂળ સ્વાદ માંણો.
“ફટાફટ ઢોસા*
17,18 &19 સરદાર પટેલ આરકેડ, એસપી રોડ, રવાપર , મોરબી
વધુ માહિતી માટે સંપર્ક કરો:
ગૌરવકુમાર વિડજા મો:- 9978192493
નીકુલ ઘેટીયા મોં:- 7984248757
બાલુભાઈ અઘારા મોં:- 7016458382

