Thursday, December 26, 2024

મોરબી મચ્છુ-2 ડેમમાં ડૂબી જતાં તરુણનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી મચ્છુ -૨ ડેમમાં એક તરૂણ ડુબી જતાં ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ ભારે જેહમત બાદ તરુણનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે મોરબી મચ્છુ-૨ ડેમમાં એક તરૂણ ડૂબ્યો હતો જે અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ ફાયરની રેસ્ક્યુ ટીમ અને લોકલ તરવૈયાઓએ કામગીરી હાથ ધરી હતી જેમાં ભારે જેહમત બાદ પાણીમાંથી દેવરાજભાઈ નરેન્દ્રભાઇ (ઉ .વ.૧૭) નામના તરુણનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર