Wednesday, December 25, 2024

રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે અજય લોરિયા દ્વારા આવતીકાલે 2100 કિલો મીઠાઈ વિતરણ તેમજ આતશબાજી કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આવતીકાલે રામલીલા અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુ – નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી-‘સેવા એજ સંપત્તિ’ ‘ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રિના આયોજક અને સેવાભાવી અજય લોરીયા દ્વારા આવતીકાલે 2100 કિલો મીઠાઈનું વિતરણ કરાશે તથા સાંજે 6 વાગે આતશબાજી કરાશે

ત્યારે મોરબીના તમામ રામભક્તો ને પ્રસાદ લેવા અજયભાઈ લોરિયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર