મોરબી : રાજપર નિવાસી વિનોદભાઈ નરભેરામભાઈ વડગાસિયાનું તારીખ 27-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-9-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાને રાજપર નવા પ્લોટ મુકામે રાખવામાં આવ્યું છે.
મોરબીના શનાળા રોડ પર જીઆઇડીસી નજીક મહેશ વેકરીયાની ઓફિસ પાસે નવા બનતા બિલ્ડિંગની સિડી પરથી રમતા રમતા નીચે પટકાતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીની અવની ચોકડી પાસે શ્યામ પાર્કમાં રહેતા દિપેશભાઈ વિષ્ણુભાઈ વિશ્વકર્મા ઉ.વ.૦૩ વાળો મોરબીમા GIDC નજીક મહેશ વેકરીયાની ઓફીસ પાસે નવા બનતા...
મોરબી તાલુકાના ધરમપુર ગામ પાસે આવેલ નલાઆ પાસે ઝાલા પરીવારના સુરાપુરા સામે રોડ ઉપર અલ્ટો કારમાંથી 30 બોટલ વિદેશી દારૂ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ...
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો મુકેશભાઇ લાભુભાઇ આત્રેશા (ઉ.વ.૩૮),...