Tuesday, September 24, 2024

કોરોના અપડેટ :- જિલ્લામાં આજરોજ કોરોનાના ૮ કેસ નોંધાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જિલ્લામાં આજરોજ કોરોનાના ૮ કેસ નોંધાયા છે. મોરબીના શહેરી વિસ્તારમાં ૧ કેસ નોંધાયા. તો બીજી તરફ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૭ કેસ નોંધાયા છે. આજ આજરોજ જિલ્લામાં કોરોનાના ૮ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લાના બીજા તાલુકાઓમાં આજરોજ કોઈ કેસ નોંધાયો માંથી. ત્યારે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૪૨ થઈ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર