Wednesday, January 22, 2025

કોંગ્રેસ દ્વારા ‘બિપરજોય’ વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી જીલ્લાના તમામ તાલુકામાં કંટ્રોલરૂમ બનાવામાં આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડુંનો ખતરો સમગ્ર રાજ્યમાં તોળાઈ રહ્યો છે જેને પગલે હાલ મોરબી વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની કાર્યવાહી ચાલી રહી છે.

આવા સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ યુવા મોરચાના પ્રમુખ અલ્પેશ કોઠીયા સહિત યુવા મોરચાના ટીમ પણ એક્ટિવ મોડમાં આવ્યું હોય તેમ મોરબી જિલ્લામાં આવનાર સંભવિત વાવાઝોડાના કારણે લોકોને ઉપયોગી થવા માટે કોંગ્રેસ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં તાલુકા અનુસાર પાંચ લોકોની ટીમના તૈયાર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર