Monday, April 21, 2025

ચરાડવા ગામેથી નસીબ આધારિત જુગાર રમતા ૭ ઝડપાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ગામેથી જુગાર રમતા ૭ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે હળવદ તાલુકાના ચરડવાથી ખરેડા જવાના રસ્તા પર અમુક પત્તાપ્રેમીઓ જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા ત્યાંથી જુગાર રમતા ૭ ઇસમો મળી આવ્યા હતા ત્યારે તેમના નામઠામ પૂછતા તેઓ
(૧) ધનજીભાઈ સોલંકી
(૨) જયંતિભાઇ મકવાણા
(૩) સંજયભાઈ માકસણા
(૪) કિશોરભાઈ ઉઘરેજીયા
(૫) રોહિતભાઇ રાજપરિયા
(૬) રાજુભાઈ સોલંકી
(૭) આસિકભાઈ ભટ્ટી રહે તમામ ચરાડવા વાળા હોઈ ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે. ત્યારે તેમની પાસેથી રોકડ રકમ રૂ. ૧૩,૩૩૦/- કબ્જે કરી જુગારધારા એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર