Sunday, September 8, 2024

મોરબીનાં ચંદ્રેશનગર માંથી વિદેશી દારૂની 11 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ચંદ્રેશનગર ખોડીયાર પાન સામેથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી ચંદ્રેશનગર ખોડીયાર પાન સામેથી આરોપી પિયુષભાઈ પ્રવીણભાઈ બુટાણી (ઉ.વ.૨૮) રહે. ચંદ્રેશનગર મુનનગર ચોક પાસે મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૧ કિં રૂ. ૩૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર