Saturday, December 28, 2024
- Advertisement -spot_img

વાંકાનેર

વાંકાનેર : હસનપર ગામે 261 બોટલ વિદેશી દારૂ સહિત રૂ. 2.45 લાખના મુદામાલ સાથે એક ઝડપાયો…

વાંકાનેર શહેર પોલીસ દ્વારા તાલુકાના હસનપર ગામ ખાતે ચોક્કસ ખાનગી બાતમીના આધારે એક યુવાનના મકાનમાં વિદેશી દારૂની રેડ કરતાં ત્યાંથી 261 બોટલ દારૂ અને...

વાંકાનેર : જુના મનદુઃખમાં દેરાણી અને તેના બે ભાઈઓનો જેઠાણી પર છરી વડે હુમલો….

વાંકાનેર નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર આવેલ વિધાતા પોટરી પાસે રહેતી એક મહિલાને તેની દેરાણી સાથે જુના મનદુઃખમાં અબોલા હોય અને મહિલાના ઘરે મહેમાન...

વાંકાનેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અપડેટ : બુધવારે વધુ 73 ફોર્મ ઉપડ્યા, તાલુકા પંચાયતની બેઠક માટે ત્રણ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા…

હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બરોબર માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી મજબૂત કરવા કમર કસી છે. આ વચ્ચે આજે બુધવારે...

વાંકાનેર નજીક પેપરમીલમાં લાગેલ આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલા એક્સેલ પેપરમિલ કારખાનામાં ગઇકાલ સાંજના સમયે વેસ્ટ પેપરમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી અને જોત જોતામાં આગે...

વાંકાનેર : માટેલ ગામ નજીક-જામસર ચોકડી પાસે આવેલ પેપરમિલમાં લાગી વિકરાળ આગ, રાજકોટ-મોરબી-વાંકાનેર-હળવદ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક, જામસર ચોકડી પાસે આવેલ એક પેપરમિલમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા વાંકાનેર, હળવદ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમો...

વાંકાનેર : બારોટ સમાજનું સ્નેહમિલન યોજાયું, નવા હોદેદારોની વરણી કરાઈ….

વાંકાનેર શહેર ખાતે શ્રી યુવા બારોટ સોશિયલ ગ્રુપ-વાંકાનેર દ્વારા સમસ્ત વાંકાનેર બારોટ સમાજનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે સમાજના સંગઠનના નવા હોદેદારોની...

વાંકાનેર : જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા પાડોશી શખ્સનો યુવાન પર હુમલો…

વાંકાનેરમાં સામાન્ય બાબતે બે પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પાડોશી શખ્સે યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો કર્યો હોવાનો...

વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓની પ્રમાણિકતા : પૈસાની ભરેલ પાકીટ મુળ માલિકીને પરત કર્યું….

વાંકાનેર શહેરની શ્રી કે. કે શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા પ્રમાણિતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જેમાં એક...

વાંકાનેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અપડેટ : મંગળવારે વધુ 69 ફોર્મ ઉપડ્યા, એક ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું…

હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બરોબર માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી મજબૂત કરવા કમર કસી છે. આ વચ્ચે મંગળવારે ફોર્મ...

વાંકાનેર હાઈવે ચોકડીથી લીમડા ચોક સુધી અડધા કિમીના રોડમાં સાત ખાડાઓ, નાગરિકો ત્રાહિમામ…

વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત-નગરપાલિકાની ચૂંટણી પૂર્વે મુદત પુરી થતા હાલ સરકારી વહીવટદાર શાસન અમલમાં...

તાજા સમાચાર