Friday, November 22, 2024
- Advertisement -spot_img

મુંબઈ

મહારાષ્ટ્રમાં મ્યુકરમાયકોસિસના કારણે 52 લોકોના મોત, આઠ લોકો એક આંખથી જોતા બંધ થયા.

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, સરકાર એમ પણ માને છે કે આઠ દર્દીઓએ એક આંખે જોવાનું બંધ કરી...

વાવાઝોડુ તૌકતે : દેશના આ ભાગોમાં વાવાઝોડું વિનાશ સર્જી શકે છે, હવામાન વિભાગે જારી કરી ચેતવણી.

ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓમાં ખળભળાટ મચી જવા પામ્યો...

ગઢચિરૌલી એન્કાઉન્ટર: મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા.

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં ગુરુવારે પોલીસ સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. ગઢચિરૌલીના પોલીસ અધિક્ષક અંકિત ગોયલના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર ધનોરા તહસીલના જંગલમાં થયું...

કોવેક્સિન રસીની અછતને લીધે 18 થી 44 વયજૂથનું રસીકરણ બંધ થઈ જશે !

દેશમાં કોરોનાની રસીની તીવ્ર અછત ઊભી થઈ છે. મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોના રસીકરણ કાર્યક્રમને ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં 45 થી વધુ ઉંમરના અને 18...

દિલ્હી અને મુંબઈથી પટના જતી ફ્લાઇટ્સ રદ, ઓક્સિજન પહોંચાડવા માટે 36 એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી.

કોરોના સંક્રમણના વધતા પ્રકોપથી હવાઈ મુસાફરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેઓ ત્યારે જ મુસાફરી કરી રહ્યા છે જ્યારે ઘણી જરૂર હોય. મુસાફરોની અછતને ધ્યાનમાં...

મુંબઈ મહાપાલિકા દર મિનિટે 5 હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતા મશીન કરશે ઊભા !

કોરોનાની ત્રીજી લહેર આવ્યા પછી અને કટોકટીની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે મુંબઈ મહાપાલિકા સતર્ક થઈ છે. ભવિષ્યમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે...

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને કોરોના સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં કોરોના વાયરસના સંક્ર્મણને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અંગે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને...

અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી !

બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને તેના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે....

ફેંસલો : મરાઠાઓને નહિ મળે 10 ટકા અનામત, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને નકારી કાઢ્યો.

મરાઠા અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રમાં મરાઠાઓને ૧૦ ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો...

કોરોનાને કારણે બદલી શકે છે BCCI નો IPLપ્લાન, હવે આ એક શહેરમાં રમાશે તમામ મેચો ?

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ...

તાજા સમાચાર