Friday, November 15, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી માં આપ દ્વારા પંજાબ વિજય ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પાંચ રાજ્યના ચુંટણી પરિણામો જાહેર થયા છે જેમાં પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજયની...

મોરબી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ દ્વારા સમૂહલગ્ન-યજ્ઞોપવિત્રનું આયોજન

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૧૨-૦૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રનું આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્ન અને...

વીરપર ખરાબાની જમીન ફાળવતા પૂર્વે આજુબાજુના ખાતેદારોની સંમત્તિ લેવામાં આવે તેવી કલેકટર શ્રી ને રજુઆત કરી

ટંકારા તાલુકાના વીરપર ગામે ખરાબા પૈકીની જમીન લાગુ કે બેઠા થાળે કે અન્ય બાબતે ગ્રામ પંચાયત અને આજુબાજુના ખાતેદારોની સંમત્તિ લેવામાં આવે તેવી રજૂઆત...

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા યુવા મોરચાના હોદેદારોની વરણી કરાઈ

આમ આદમી પાર્ટીના શહેર યુવા પ્રમુખ ભવદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં, જીલ્લા મંત્રી ચેતનભાઈ લોરિયાની ઉપસ્થિતિમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર યુવા ઉપપ્રમુખ તરીકે...

ટંકારા ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટીએ યુપી ઉત્તરરાખંડ મણીપુર અને ગોવા સહિત ચાર રાજ્યોમાં ભવ્ય વિજય મેળવતાં ટંકારા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડી...

રવિવારે રંગપર ગામે સંત વેલનાથ બાપુની મઢુલીના લાભાર્થે રામામંડળ યોજાશે

મોરબી : મોરબીના રંગપર મુકામે આગામી તા.13/3/2022ને રવિવારના રોજ રાત્રે રંગપરનું પ્રખ્યાત રામામંડળ ભજવાશે.કોળી ઠાકોર સમાજ રંગપર દ્વારા આયોજિત આ રામામંડળ સંત વેલનાથ બાપુની...

ત્રાજપર ની વિધાર્થીની યુક્રેન થીં હેમખેમ ઘરે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મોરબી તાલુકાના ત્રાજપર ગામે યુક્રેનથી પરત આવેલ મેડીકલની વિર્ધાથીની શૈલેજા લાલજી ભાઇ કુનપરાનુ ધરના સભ્યો, ત્રાજપર ના આગેવાનો તેમજ જિલ્લા ભાજપની ટીમે સ્વાગત કર્યુ...

મોરબી જિલ્લો થયો કોરોના મુક્ત

મોરબી : મોરબી જિલ્લા માં કોરોના નાં કેસ ની રફતાર દિનપ્રતિદિન ઘટતાં આજ રોજ એક પણ નવો કેસ ન નોંધાતા મોરબી જિલ્લો કોરોના મુક્ત...

મોરબી નાં ઝુલતા પુલ નું સંચાલન ફરી અંજતા ઓરેવા કંપની ને 15 વર્ષ સુધી સોંપવામા આવ્યું

રીનોવેશન બાદ તુરંત ઝુલતો પુલ ચાલુ થશે ટીકીટ નાં દરો મા થશે વધારો   મોરબીની શાન અને બહારથી આવતા લોકો મા એક આગવી ઓળખ ધરાવતાં...

મોરબી મા કચરો ઉપાડવાની કામગીરી મા લાપરવાહી દાખવતા કોન્ટ્રાકટર ને 2 લાખ નોદંડ ફટકાર્યો

મોરબી શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન અંર્તગત ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ખાનગી એજન્સીને પાલિકા દ્વારા કોન્ટ્રકટ આપવામાં આવ્યો છે.   જોકે, શહેરમાં કોન્ટ્રકટર દ્વારા યોગ્ય...

તાજા સમાચાર