Sunday, April 20, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયા મીયાણા નજીક ભીમસર ઓવર બ્રીજ પાસે ટ્રકે હડફેટે લેતા યુવકનું મોત: એક ઇજાગ્રસ્ત

માળીયા મીયાણા નજીક ભીમસર ઓવર બ્રીજ ચડતા હાઈવે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયા...

મોરબી શહેરમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી ભાવનગર જેલ હવાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. મોરબી સીટી એ...

મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય - ગાંધીનગર દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા) લેવામાં આવી...

મોરબીમાં ખખડધજ રોડ નવા બનાવી આપવા સામાજિક કાર્યકરોની કમીશ્નરને રજુઆત 

મોરબી શહેરમાં આવેલ ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, તેમજ જડેશ્વર રોડ, તેમજ દરબારગઢથી ગ્રીન ચોક અને ગ્રીન ચોક થી નહેરૂ ગેઇટ તથા જડેશ્વર રોડ,...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું કોમન એંટર્સ ટેસ્ટમાં ઝળહળતું પરિણામ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.5 ની 56 માંથી 40 બાળાઓએ CET પરીક્ષાના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યું મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર,...

ડૉ હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા મેડિકલ સાધન સહાય સેવા કેન્દ્રનો આમરણ ખાતે શુભારંભ

સેવા હૈ યજ્ઞ કુંડ સમીધા સમ હમ જલે... પંક્તિને ચરિતાર્થ કરતાં ડૉ હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજરોજ તા:- ૭/૪/૨૦૨૫ ને સોમવાર ના રોજ આમરણ...

મોરબી હળવદ હાઈવે રોડ પર CNG રીક્ષામાં આગ લાગી દાઝી જતાં યુવકનું મોત 

મોરબી હળવદ હાઈવે રોડ ઉપર ઉંચી માંડલ ગામ તથા ઘુંટુ ગામની વચ્ચે આવેલ નર્મદા કેનાલના કાંઠે કાંચા રોડ ઉપર સી.એન.જી. રીક્ષામાં અચાનક આગ લાગતાં...

મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂની 36 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં રામનગરી ગ્રીન પાર્ક સોસાયટીની પાછળ બાવળની કાંટમાથી વિદેશી દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો...

ટંકારા લતીપર ચોકડીએ થયેલ અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ટંકારા નગરનાકા પાસે લતીપર ચોકડીના ઓવર બ્રીજના છેડે બ્રીજ ઉતરતા ટ્રક ચાલકે બ્રેક મારતા સ્વીફ્ટ કાર ટ્રક પાછળ ઘુસી ગય હતી તેમજ પાછળથી આવતા...

મોરબીમાં ગોલાના ધંધાનો ખાર રાખી મહીલા પર ત્રણ શખ્સોનો હુમલો 

મોરબી શહેરના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર જુસબભાઈ ગોલાવાળા નામની દુકાન પાસે રોડ ઉપર મહિલા અને સાહેદ તથા આરોપીઓ ગોલાનો વેપાર કરતા હોય અને મહિલાની...

તાજા સમાચાર