Wednesday, April 30, 2025
- Advertisement -spot_img

મોરબી

સેવા એજ સંપતિની ઓફીસ પર ત્રણ લોકોએ તોડ ફોડ કરી: કારણ અકબંધ

અજય લોરિયા કે જેવો કે સામાજીક અને રાજકીય આગેવાન છે તેમની મોરબીના શનાળા રોડ પર આવેલ "સેવા એજ સંપતિ" નામની ઓફિસમાં ત્રણ શખ્સો દ્વારા...

મોરબીનાં ગેસ્ટ હાઉસ રોડ પર યુવક પર ત્રણ શખ્સો હથિયાર સાથે ટુટી પડ્યા

મોરબી ગેસ્ટ હાઉસ રોડ સી.પી.આઇ ચોક ડીલક્ષ પાન પાસે રોડ ઉપર આગાઉ થયેલ ઝઘડાનો ખાર યુવક પર ત્રણ શખ્સોએ છરી વડે ઇજા કરી તેમજ...

માર્ચ-એપ્રિલમાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પડધમ વાગી શકે છે

રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી, લાંબા વહીવટદાર શાસનનો આવશે અંત ! રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી...

મોરબી: વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે ડીટેઈન કરી અમદાવાદ જેલ હવાલે કરતી એ ડીવીઝન પોલીસ. મોરબી...

માળીયા (મી)સરવડ તાલુકા પંચાયત સીટ માટે કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી 

મોરબી જિલ્લાના માળીયા તાલુકા પંચાયત કચેરી મુકામે ૧૨-સરવડ તાલુકા પંચાયતની સીટ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મંજુલાબેન અરજણભાઈ આદ્રોજાએ ઉમેદવારી નોંધાવી છે. આ...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા 

હળવદ અને વાંકાનેર પાલિકાની તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના નક્કી થયેલ ભાજપના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર  મોરબી: ફેબ્રુઆરી-૨૦૨૫માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્યસત્ર તેમજ પેટા ચૂંટણી...

મોરબીના ગાળા ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લો જાણે મીની બીહાર બનતો હોય તેવી હાલ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. આવાર તત્વોને પોલીસનો ડર ના હોય તેમ હથીયાર સાથે રાખી...

મોરબીમાં મારી નાખવાના ઇરાદે આઇસર ચાલકે ટ્રાફીક પોલીસના બાઈકને લીધું હડફેટે; બે ઈજાગ્રસ્ત

મોરબી નેશનલ હાઇવે રોડ પર આઈસરો અને ડમ્પરો માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે ત્યારે મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર મહેન્દ્રનગર ચોકડીથી રોંગ સાઈડમાં...

વાંકાનેર: ત્રણ વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોસ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીની વાંકાનેર તાલુકા પોલીસે અટક કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસ...

નવયુગ કોલેજ મોરબીમાં INDIAN AIR FORCE દ્વારા મોટિવેશનલ સેમિનાર તથા એગ્ઝિબિશન યોજાયું

ભારતમાં INDIAN AIR FORCE, INDIAN NAVY, INDIAN ARMY એ ભારતીય સેનાના મુખ્ય અંગ છે. જે ભારતની ચારે બાજુ થી સુરક્ષા આપે છે. ભારતીય સેનામાં...

તાજા સમાચાર