Wednesday, April 30, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે

મોરબી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની જગ્યાની ભરતી કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી શહેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં...

પીપળીયા ચાર રસ્તા નજીકથી ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે બે ઝડપાયાં 

માળીયા (મિં) ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-૨૫૦૦ કી.રૂ.૧,૭૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૭૨,૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે બે...

મહાકુંભ: શાહી સ્નાન અને અમૃત સ્નાન વચ્ચે શું છે તફાવત ?

મહાકુંભમાં શ્રદ્ધાની ડૂબકી માટે કરવામાં આવતા શાહી અને અમૃત સ્નાનનો તફાવત શું હોઈ છે વાંચો આ અહેવાલ મોરબી: પ્રયાગરાજ ખાતે હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો...

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ઈકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

મોરબી હળવદ રોડ પર ઉંચી માંડલ ગામની સીમમાં ન્યુ બાબા રામદેવ હોટેલ સામે ઈકો કારમા વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતા દારૂની બોટલ નંગ -૭૨...

મતદાર સંબંધિત વિસ્તારના ન હોય, તેમને મતદાનના 48 કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ કરાઈ 

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં...

મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર:અત્યાર સુધી 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી

પીએમ મોદી આજે મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવશે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના સંગમ તટ પર આયોજિત મહાકુંભના 23 દિવસ થઈ ગયા છે. આ 23 દિવસોમાં 37 કરોડથી વધારે...

વાંકાનેરના નવા રાજાવડલા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા નવ ઝડપાયા

વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામમાં મફતીયાપરામા લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઇસમોને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયા છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ...

મોરબીમાં ઝેરી દવા પી યુવકનો આપઘાત 

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુવકનો ધંધો શરૂ થતો ન હોય જે બાબતે મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા 

મોરબી શહેરમાં જેઇલ રોડ પર પશુ દવાખાના નજીક ચલણી નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો અને મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાંથી તીનપત્તીનો જુગાર રમતા...

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરાશે

ભારત સરકારના માર્ગદર્શન અનુસાર રેલવે વિભાગમાં આઈ.આઈ.ટી., ડિપ્લોમા પાસ આઉટ ૧૮ થી ૩૬ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગ્રુપ-ડી ની...

તાજા સમાચાર