Tuesday, April 29, 2025
- Advertisement -spot_img

મોરબી

આગામી તા.14 ફેબ્રુઆરીએ ગોર ખીજડીયા પ્રા. શાળાનો 93 મો જન્મોત્સવ ઉજવાશે 

મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે આવેલ શ્રી ગોર ખીજડીયા પ્રાથમિક શાળાનો 93મો જન્મોત્સવ તા‌. 14-02-2025 ને શુક્રવારના રોજ રાત્રે 08:00 કલાકે ગોર ખીજડીયા પ્રાથમિક...

મોરબીની ડાયમંડનગર (આમરણ) શાળામાં બેગલેસ ડે અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

ડાયમંડનગર શાળાના વિદ્યાર્થીઓએ જાત જાતની વાનગીઓ જાતે બનાવી કર્યો વેપાર મોરબી: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન વર્ષ ૨૦૨૪ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ની...

માળીયા (મીં): પ્રોહીબીશન ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા 

માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા બે ઈસમોને પાસા હેઠળ ડીટેઈન કરી વડોદરા અને ભાવનગર જેલ હવાલે કરતી મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ. માળીયા મિંયાણા...

માળીયાના વેણાસર ગામેથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા મીંયાણા તાલુકાના કાદુરી વિસ્તારમા વેણાસર ગામની સીમમા એક ઇસમને હાથ બનાવટી જામગરી (હથીયાર) બંદુક સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા પોલીસ સ્ટાફને...

માળીયા નેશનલ હાઇવે પર ટ્રકમાં પાવડરની આડમાં છુપાવેલ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો 

માળીયા (મીં) નેશનલ હાઇવે રોડ ઉપર આરામ હોટલની સામે હાઈવે રોડ પરથી ટ્રકમાં માટીની પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ બીયર ટીન નંગ -૨૨૫૬ તથા અન્ય...

મોરબીમાં ફેસબુકમાં આવેલ રીલ પર કોમેન્ટ કરવી યુવકને પડી ભારે: ફરીયાદ નોંધાઈ

મોરબી શહેરમાં રહેતા યુવકના ફેસબુક આઇડી પર J.T. kasundra (જે.ટી. કાસુન્દ્રા) ની રીલ્સ બાબતે કોમેન્ટ કરતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ યુવકને તથા તેના...

ભારે કરી: મોરબીમાં દુકાન વેરો ભરવા બાબતે પુછતા વેપારીને એક શખ્સે લાકડી વડે ફટકાર્યો

મોરબી: મોરબીના સરદાર બાગ પાછળ આદર્શ સોસાયટીમાં દુકાન ધરાવતા વેપારીને આરોપીએ ત્રણ દિવસ પહેલા દુકાન વેરો ભરવા માટે ફોન કરેલ હોય પરંતુ વેરો નહીં...

અજયભાઈ લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા જેતપર ગામે R.O ફિલ્ટર પ્લાન્ટ આપવામાં આવશે 

મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા જેતપર ગામને R.O ફિલ્ટર પ્લાન્ટ આપવાની કરી જાહેરાત. મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાના દુખઃદ અવસાન થયું હતું. ત્યારે આજે...

મોરબી: લુંટ/ધાડના બે ગુન્હામાં છેલ્લા 29 વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં છેલ્લા ૨૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમે...

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ ૦૯/૦૨/૨૦૨૫, રવિવાર ના રોજ સવારે ૦૭:૩૦ થી બપોરના ૩:૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે...

તાજા સમાચાર