Friday, September 27, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં યુવાને ગળાફાંસો ખાઇ જીંદગી ટુકાવી

મોરબી: મોરબીમાં કાવેરી સિરામિકની સામે ભારત પેટ્રોલિયમની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.   મળતી માહિતી મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવે...

મોરબીના ઘુંટુ ગામેથી બાઈકની ચોરી

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે ખારાવાડ વિસ્તારમા જાહેર શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ...

મોરબીમાં રેલ્વેસ્ટેશન રોડ સીંધુભવન નજીકથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીમાં રેલ્વેસ્ટેશન રોડ સીંધુભવન નજીક હનુમાનજી મંદિર વાળી શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીઝન...

પાલિકાને સુપરસીડ નહિ કરવા બાબતે મોરબી નગરપાલિકાના સભ્યોની અરજી હાઇકોર્ટે ફગાવી

મોરબી: મોરબીમાં ઘટેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નિપજ્યા હતા જે ઘટનામાં મોરબી નગરપાલિકા ૫૨ સભ્યોમાંથી ૪૯ સભ્યો નિર્દોષ હોવાનું પોતે કહીં રહ્યા...

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓનો સાયન્સ સિટી ગાંધીનગરનો પ્રવાસ યોજાયો

મોરબીના લોક વિજ્ઞાન કેન્દ્ર પુરસ્કૃત સાયન્સ સીટી નિરીક્ષણનો લાભ લેતી વિદ્યાર્થીનીઓ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા મોરબીમાં ચાલતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના...

મોરબીની સોખડા શાળામાં વાંચન કૌશલ્યના સંચારની પ્રવૃત્તિ

મોરબી તાલુકાની સોખડા પ્રા શાળા દ્વારા બાળકોમાં વાંચન કૌશલ્યનો સંચાર થાય અને તત્પરતા વધે એવા શુભાશય થી Read Alone app. વિદ્યાર્થીના મોબાઈલ પર ડાઉનલોડ...

મોરબીના મકનસર ખાતે 26 ડિસેમ્બરથી રામદેવ રામાયણનો પ્રારંભ 

મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામમાં સીતારામનગર ખાતે આગામી તા. ૨૬ ડીસેમ્બરથી તા. ૦૧ જાન્યુઆરી સુધી શ્રી રામદેવ રામાયણનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. મોરબી તાલુકાના...

મોરબી જીલ્લાના શોભાના ગાંઠિયા સમાન મચ્છુ-3 અને ડેમી-3 ડેમમાંથી કેનાલ દ્વારા પાણી છોડવા CMને રજૂઆત 

મોરબી: મોરબી જીલ્લાના શોભાના ગાંઠિયા સમાન મચ્છુ-3 અને ડેમી-3 ડેમમાંથી ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઇનું પાણી મળે તે માટે ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી...

મોરબીના પીપળી રોડ પર થયેલ રૂપીયા 29 લાખની લુંટનો ભેદ ઉકેલી લુંટમા ગયેલ મુદામાલ તથા લુંટ કરતી ગેંગના 7 ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી...

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળી રોડ ઉપર થયેલ રૂપીયા ૨૯, ૦૦, ૦૦૦/- ની લુંટનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી લુંટમા ગયેલ મુદામાલ તથા...

મોરબીના આમરણ ગામના ખેડૂતો દ્વારા સિંચાઇ વિભાગની કચેરીએ હલ્લબોલ

મોરબી: મોરબી જિલ્લામાં આવેલ ડેમી-૩ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માંગ સાથે આજે આમરણ ગામના ખેડૂતો કાર્યપાલક ઇજનેરી કચેરીએ પહોંચી હલ્લાબોલ...

તાજા સમાચાર