Wednesday, April 9, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદની સરા ચોકડી પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

હળવદ શહેરમાં આવેલ સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટલ તથા સેન્ટર પોઇન્ટ હોટલની વચ્ચેની ગલીમાંથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ હોન્ડા કંપનીનું લીવો બાઈક...

મોરબીમાં વધુ એક સ્પા મસાજ પાર્લરના સંચાલક સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની બાજુમાં વિકાસ શોપિંગમા સેન્ટરમા બીજા માળે સન્મુન સ્પા મસાજ પાર્લરમા કામ કરતી મહિલાની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં ન આપતા સ્પા...

મોરબી: પરિણીતાને ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબીના ઇન્દિરાનગરમા રહેતી દીકરી મોરબીના ક્રુષ્ણનગર ગામે (ગુંગણ) સાસરે હોય જ્યાં સાસરીયા પક્ષ દ્વારા પરિણિતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં...

માળીયા (મીં) કચ્છ હાઈવે પર કાર ડમ્પર અને એરફોર્સ ગાડી વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો

માળીયા કચ્છ હાઈવે રોડ ઉપર હરીપર ગોળાઈ પાસે સ્વીફ્ટ કરા તથા સરકારી એરફોર્સ ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત...

ધ ફેર વિઝન ફાઉન્ડેશન મારફત મોરબીના શિક્ષકને ‘શિક્ષક રત્ન એવોર્ડ’આપી સન્માન કરાયું

મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનુ શિક્ષણ ક્ષેત્રમા આપેલ યોગદાન બદલ શિક્ષક રત્ન એવોર્ડ અને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશન એ નેશનલ...

હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અમરેલીના બગસરા ખાતેથી ઝડપાયો 

હળવદ પોલીસ સ્ટેશનના ૬(છ) માસ પહેલાના અપહરણના ગુન્હામાં ભોગબનનાર તથા આરોપીને અમરેલી જીલ્લાના બગસરા ખાતેથી મોરબી જીલ્લા A.H.T.U. ટીમે ઝડપી પાડયો છે. હળવદ પોલીસ સ્ટેશનમાં...

મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાનું NMMS પરીક્ષામાં 100% પરિણામ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા જિલ્લામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ...

મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલવે ભરતીમાં અરજી કરનાર ઉમેદવારો માટે મોક ટેસ્ટનું આયોજન

ઇચ્છુક ઉમેદવાર 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Centralised Employment Notification (CEN) No.08/2024 થી Group...

મોરબીમાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ 

મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો...

મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ ; 24 જૂન સુધી અમલી

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને...

તાજા સમાચાર