Monday, April 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસ પાસેથી જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી બી ડીવીઝન...

મોરબીમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની નવ બોટલ સાથે એક ઝડપાયો; એક ફરાર 

મોરબી શહેરમાં દારૂનો ધંધો એટલો ફુલ્યો ફાલ્યો છે કે જે બ્રાન્ડની બોટલ તમે માગો તે બ્રાન્ડની બોટલ બુટલેગરો હાજર કરી દે છે મોરબી શહેરમાં...

ટંકારાના મીતાણા ગામમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

ટંકારા તાલુકાના મિતાણા વાલાસણ રોડ હરકાંતભાઈ રામજીભાઈ ગજેરાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...

મોરબીના નીચી માંડલ ગામે પવનચક્કીમાથી કેબલ ચોરીનો પ્રયાસ: બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ 

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં કાલીકાનગર જવાના રસ્તે માઇક્રો પાછળ લગાવેલ પવનચક્કીનો લોક તોડી અંદરનો કેબલ ચોરી કરવાની કોશિષ કરનાર બે ઈસમો વિરૂદ્ધ...

મોરબી મહાનગરપાલિકા અને પુસ્તક પરબ દ્વારા લાયબ્રેરીઓનું પુસ્તક પ્રદર્શન યોજાશે

મોરબીના લોકોમાં પુસ્તકો વાંચન પ્રત્યે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી કેસરબાગ ખાતે તારીખ 16 ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે 9 થી 11:30 કલાકે કેસરબાગ મોરબી...

મોરબી મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી બદલ રૂ. 28 હજારથી વધુનો દંડ વસુલ કરાયો

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં તારીખ ૧૦/૦૨/૨૦૨૫ થી ૧૩/૦૨/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વપરાશકર્તાઓ તથા ગંદકી કરતાં આસામીઓ...

માળીયાના મહેન્દ્રગઢ ગામ નજીક જર્જરીત નાલુ નવુ બનાવી આપવા કોંગ્રેસની માંગ 

માળીયા તાલુકાના મહેન્દ્રગઢ - દેરાળા રોડ પર મહેન્દ્રગઢ ગામ પાસેનુ નાલુ જર્જરીત હાલતમાં છે જે મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે જેથી આ નાલુ...

મોરબીના સામાકાંઠે માર્કેટિંગની દુકાનમાં વેપારી વિદેશી દારૂની 58 બોટલ સાથે પકડાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિશાલ ફરનીકગરની બાજુમાં વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાં વેપારી વિદેશી દારૂનો ગોરખધંધો કરતો હોવાની પૂર્વ બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા દુકાનમાંથી...

મોરબીના રામકૃષ્ણનગર મેઈન શેરી નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો, માલ આપનાર ફરાર

મોરબીના રામકૃષ્ણનગર નજીક જયદીપ મકવાણા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ રામકૃષ્ણનગરની મેઈન શેરીમાં વોચ હોય તે...

માળીયા (મીં) વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી 800 લી. દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં

માળીયા (મીં): કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન માળીયા (મીં)માં અલગ-અલગ જગ્યાએથી કુલ-૮૦૦ લીટર દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીંયાણા...

તાજા સમાચાર