Monday, April 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉજવણી

જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરુ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભાગરૂપે આજે સવારે ૦૭ વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ...

રાજકોટ જેલમાંથી મર્ડરના ગુન્હામાં ફર્લો રજા પરથી ફરાર થયેલ આરોપી જુનાગઢથી ઝડપાયો

મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મર્ડરના ગુનામાં ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને જુનાગઢ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી જેલ...

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ; મહાકુંભમાં જનારા લોકોની ભારે ભીડના કારણે 15 ના મોત 

પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે. આ દરમ્યાન નવી...

મોરબીમાં ટી.બી. ની દવા પી જતાં યુવાનનું મોત

મોરબીના ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા યુવાને ટી.બી.ની દવા પી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ઇન્દીરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા સંજયભાઇ પેથુભાઈ...

મોરબીના આમરણ ગામે પાણીના ખાડામાં પડી ડૂબી જતા યુવકનું મોત

મોરબી તાલુકાના આમરણ ગામની સીમમાં શ્રી ઉમા જીનીંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પાછળ સિમમાં આવેલ પેથરના તળાવમાં પાણી ભરાયેલ ખાડામાં પડી ડૂબી જતાં યુવકનું મોત...

ગોર ખીજડીયા પ્રા.શાળાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય “રંગોત્સવ” કાર્યક્રમ યોજાયો

મોરબીના ગોર ખીજડિયા પ્રાથમિક શાળાના 93મા જન્મોત્સવ નિમિત્તે ૧૪ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ ગોર ખીજડિયા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા...

મોરબીમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના અરજી પત્રક આગામી તા.24 ફેબ્રુ. સુધી ભરી શકાશે

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ક્ષેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, રોજગાર કરતા શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાની...

મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમ યોજાશે

મોરબી મહાનગરપાલિકા અને પુસ્તક પરબ-મોરબી દ્વારા આવતીકાલ તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં...

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસ પાસેથી જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી બી ડીવીઝન...

મોરબીમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની નવ બોટલ સાથે એક ઝડપાયો; એક ફરાર 

મોરબી શહેરમાં દારૂનો ધંધો એટલો ફુલ્યો ફાલ્યો છે કે જે બ્રાન્ડની બોટલ તમે માગો તે બ્રાન્ડની બોટલ બુટલેગરો હાજર કરી દે છે મોરબી શહેરમાં...

તાજા સમાચાર